Pages

Tuesday, August 10, 2010

વર્ષગાંઠ (10-08)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, August 9, 2010

શ્રી ઍમ વી જે સમાજની ચૂટણીનુ પરિણામ

૮મી ઑગસ્ટના રોજ યોજાયેલ સમાજનીચૂંટણીનુ પરિણામ
પ્રમુખ
કમલેશ ચંદુલાલ શાહ
ઉપપ્રમુખ
રશ્મીકાંત જે શાહ
ટ્રસ્ટ બોર્ડ -
1) હસમુખ જેઠાલાલ પારેખ
2) મહેન્દ્ર ગોવિંદજી ગાંધી
3) વિનોદરાય વી શાહ
4) ગિરધરલાલ જે સંઘવી
5) મહેશ જે શાહ

વર્કિંગ કમિટી –

1] ચેતન હરેન્દ્ર મેહતા
2] ચંદ્રવદન જમનાદાસ શેઠ
3] હર્ષદ ત્રંબકલાલ મેહતા
4] હરેશ સુમતિલાલ શાહ
5) હિતેષ ચંદુલાલ દોશી
6] જયેશ રસિકલાલ લોદરિયા
7] કમલેશ ચંદુલાલ સંઘવી
8] કીશોર હિમતલાલ શાહ
9] લલિત પ્રાણજીવન સંઘવી
10] નયનેશ ચંદુલાલ દોશી
11] નરેન્દ્ર ડાહ્યાલાલ શેઠ
12] પિનાકિન લાલભાઇ શાહ

ચૂંટણીમા સફળ થયેલા દરેક સભ્યને મુબારકબાદી. અસફળ ઉમેદવારોને better luck next time.

વર્ષગાંઠ (09-08)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, August 8, 2010

વર્ષગાંઠ (08-08)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, August 7, 2010

વર્ષગાંઠ (07-08)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, August 6, 2010

સમાજની ચૂંટણીમાં મતદાન માટે દિનેશ શાહની જાહેર અપિલ

દિનેશ શાહે સમાજના સભ્યોને મતદાન માટે અપિલ કરતા પોતાને સારા લાગતા ઉમેદવારોની યાદિ મોકલાવી છે જે અત્રે પ્રસ્તુત છે.

વર્ષગાંઠ (06-08)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, August 5, 2010

૦૮-૦૮-૨૦૧૦ના રોજ સમાજની ચૂંટણી

સમાજ આ રવિવારે ટ્રસ્ટ બોર્ડ (૫ વર્ષ માટે) અને કારોબારી (૨ વર્ષ માટે) ચૂંટી રહેલ છે. છેલ્લા અહેવાલ મળ્યા તે મુજબ પ્રમુખ સ્થાન માટે ૨ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જ્યારે ટ્રસ્ટ બોર્ડમાં સેવા આપવા ૮ સભ્યોએ તત્પરતા દાખવી છે જ્યાં ૫ જગ્યા જ છે.કારોબારીમાં ૧૨ સભ્યોની જગ્યા માટે ૧૬ સભ્યોએ પોતાના ફોર્મ ભર્યા છે. રવીવાર ઉત્સાહ અને ઉત્કંઠાનો દિવસ બની રહેશે. આ આખો પ્રસંગ માણવા જો જો ચૂંટણી સ્થળે હાજર રહેવાનું ચૂકાય નહી.

મૃત્યુ

વતન : વાંકાનેર
હાલ : ઘાટકોપર, મુંબઈ
મરનારનુ નામ : કીશોર મોતીચંદ શાહ
ઉમર : ૭૭ વર્ષ
મરણ તારીખ : ૦૨-૦૮-૨૦૧૦
પત્નિ : જ્યોતિબેન
પુત્રો : ભરત, સંદીપ
પુત્રવધૂઓ : ફાલ્ગુની, ભાવના
પુત્રી : સોનલ
જમાઇ : મયુરભાઇ
પિતા : સ્વ. મોતીચંદ કાનજી શાહ
ભાઇ : કિરિટભાઇ
બહેન : ઇન્દુબેન પટેલ

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

વર્ષગાંઠ (05-08)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, August 4, 2010

મૃત્યુ

વતન : વાંકાનેર
હાલ : ઘાટકોપર, મુંબઈ
મરનારનુ નામ : રાજેષ પ્રવિણચંદ્ર શાહ
ઉમર : ૫૮ વર્ષ
મરણ તારીખ : ૦૨-૦૮-૨૦૧૦
પત્નિ : મીનાબેન
પુત્રીઓ :શેફાલી આશિષ ધારાણી, નિશા હિરેન શાહ, કવિતા પિયુષ ધારાણી, કુ. શ્વેતા
પિતા : સ્વ. પ્રવિણચંદ્ર શાંતિલાલ શાહ
માતા : સ્વ. કાંતાબેન
ભાઇઓ : કમલેશ, અશોક, તુષાર, નેમિષ
સસરા : સ્વ. પોપટલાલ ગાંગજી વેદાંત

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

વર્ષગાંઠ (04-08)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, August 3, 2010

વર્ષગાંઠ (03-08)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, August 2, 2010

વર્ષગાંઠ (02-08)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, August 1, 2010

વર્ષગાંઠ (01-08)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો