Pages

Thursday, July 9, 2009

મૃત્યુ

વતન : વાંકાનેર

હાલ : ચુનાભઠ્ઠી (મુંબઇ)

મરનારનુ નામ : ભારતી અજય સોલાણી

ઉમર : 51વર્ષ

અવસાન તારીખ : 05-07-2009

પતિ : અજય રતીલાલ સોલાણી

દીકરા: તરંગ

દીકરી : પાયલ મીતકુમાર શાહ

સસરા: સ્વ. રતીલાલ છગનલાલ સોલાણી

સાસુ : સ્વ.મંચ્છાબેન

પિતાશ્રી : સ્વ. કુવરજી જીવરાજ઼ પટેલ

પ્રભુ મૃતના આત્માને ચિર શાંતિ અર્પો.

Wednesday, July 8, 2009

વર્ષગાંઠ (08-07)

1 ) ખંડોર સંજય ધીરજલાલ લવજીભાઈ

2 ) મેહતા ભરત ચંદુલાલ

3 ) મેહતા નિખિલ વસંતલાલ

આપ ત્રણેને જન્મદિન મુબારક

Tuesday, July 7, 2009

વર્ષગાંઠ (07-07)

1 ) ગાંધી જગદીશ હિમતલાલ
2 ) ગાંધી શૈલેશ હિંમતલાલ
3 ) મેહતા પાર્મી જિતેન્દ્ર વલ્લભદાસ
4 ) મેહતા હર્ષદ જયંતિલાલ
5 ) શેઠ મંજૂલા શશિકાન્ત દલિચંદ
6 ) સપાણી ધીરજલાલ દલપતભાઇ
7 ) શાહ નયના મિલન નટવરલાલ
8 ) શાહ શ્રેણીક વિનોદચન્દ્ર શાંતિલાલ
9 ) શાહ દિવ્યેશ કિશોર
10) મેહતા માલતી હેમેંદ્ર



જન્મદિનની મંગળ વધાઈ

Monday, July 6, 2009

મૃત્યુ

વતન : વાંકાનેર
હાલ : રાજકોટ
મરનારનુ નામ : રસિકલાલ મનસુખલાલ હીરાચંદ મેહતા
ઉમર : 75 વર્ષ
અવસાન તારીખ : 03-07-2009
દીકરા: પરેશ અને મનીષ
દિકરીઑ : પ્રીતિ ગિરીશ મેહતા અને જાગૃતિ જતીન કામદાર
ભાઇઓ: સ્વ. કાન્તિભાઈ અને નવીનભાઇ
બહેનો : સ્વ. તારાબેન અને સ્વ. કુસુમબેન
સસરા : સ્વ. મલીચંદ વર્ધમાન મેહતા

વર્ષગાંઠ (06-07)

1 ) દોશી રોશની જયેશ ચિમનલાલ
2 ) દોશી રૂપલ ભૂપેન્દ્ર વિક્રમચંદ
3 ) પટેલ અમિત દિલીપ મણિલાલ
4 ) સંઘવી બીના અશોક મહેન્દ્ર
5 ) સપાણી અમી કિન્નર પ્રફુલ્લ

આપ સૌને જન્મદિનની વધાઈ

Sunday, July 5, 2009

મૃત્યુ

અમને મળતી માહિતી મુજબ, રસિકલાલ મનસુખલાલ મેહતા ત્રીજી જુલાઇ 2009 ના રોજ રાજકોટ મુકામે અવસાન પામ્યા છે. તેઓ નવીનચંદ્ર મનસુખલાલ મેહતા અને કાન્તિલાલ મનસુખલાલ મેહતાના ભાઈ થાય.

વર્ષગાંઠ (05-07)

1 ) ગાંધી પ્રતિભા હિમતલાલ
2 ) લોદરિયા વિનોદરાય જમનાદાસ
3 ) મેહતા વામા રાજેશ કાંતિલાલ દુર્લભજી
4 ) શાહ દીપાલી મનીષ નવીનચન્દ્ર
5 ) મેહતા દેવાંગ અરૂણ મનહરલાલ
6 ) મેહતા દર્શન દીપક ધીરજલાલ
7 ) મેહતા પ્રકાશ કાંતિલાલ
8 ) શાહ નેમીશ પ્રવીણચંદ્ર શાંતિલાલ
9 ) શાહ ગૌરવ જ઼સ્મિન ચીમનલાલ
10) મેહતા ગીતા રિતેશ ધીરજલાલ

આપ સર્વેને આવતુ વર્ષ કલ્યાણકારી નીવડો ઍવી શુભ કામના

Saturday, July 4, 2009

સગપણ માહિતી અંક

જૈન જાગૃતિ સેંટ્રલ બોર્ડ પરણાવવા લાયક કન્યા અને મૂરતીયાઓનો ઍક વિશેષાંક બહાર પડવાના છે. આ અંક બધી જૈન જ્ઞાતિ નો હશે તેમા કોઈ જ્ઞાતિ બાધ નથી. જૈન જ્ઞાતિના બધા ફિરકા તેમા ભાગ લઈ શકશે. કુલ્લે 18000 પત્રિકાઓ છપાસે અને 130 શાખાના 62000 સભ્યો તથા તેટલાજ તેમના સગા વહાલા આ અંક વાંચસે. આશરે 125000 માણસો આ અંક વાંચસે.આ અંક મા તમારી વિગતો છાપવાનુ કાર્ય મફત તો નથી થવાનુ પરંતુ બહુજ વ્યાજબી ભાવે તે થવાનુ છે. અડધા પાનાના રૂપિયા 1000 અને આખા પાનાના રૂપિયા 2000 બ્લૅક & વાઇટ છાપકામ માટે તથા રૂપિયા 2500 અન રૂપિયા 5000 રંગીન અડધા અને આખા પાનાના છાપકામ માટે રાખવામા આવ્યા છે. જે કોઈને આ અંકમા પોતાની વિગતો આપવી હોય તેમણે જૈનજાગૃતિ. કૉમ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરવુ અને તે ભરી ફોટા સાથે બોર્ડની ઑફીસમા પહોચાડવુ. તેમનુ સરનામુ છે :201, માતરુ આરકેડ,ગરવારે પૉલીસ્ટર પાસે, યૂ ટી આઇ બૅંક ઉપર, સુભાષ રોડ,પાર્લે (ઈ),મુંબઇ 400 057 . ફોન નંબર : 6572 6636
આપનુ ફોર્મ અન ફોટો તેઓને 30-09-2009 પહેલા મળી જવો જોઇઍ.

વર્ષગાંઠ (04-07)

1 ) લોદરિયા વિરલ ભીખુભાઇ હિંમતલાલ
2 ) મેહતા રાહુલ જયંતિલાલ જ઼ેવન્તલાલ
3 ) મેહતા નયના દિનેશ જટાશંકર
4 ) મેહતા મેઘ ભગીરથ શિરીષચન્દ્ર
5 ) પારેખ વિનયચન્દ્ર પાનાચંદ
6 ) પારેખ વર્ષા શૈલેન્દ્ર ચંદુલાલ
7 ) મેહતા બીના પંકજ
8 ) શેઠ સોનલ પીયુષ મહેન્દ્ર જીવરાજ
9 ) શેઠ ભૂમિકા જયેશ વૃજ્લાલ

આપ સૌ ને જન્મદિનની વધાઈ

Friday, July 3, 2009

લકવા

મુકતાબેન ન્યાલચંદ મેહતા કે જેઓ રાજકોટ સગાને ત્યાં લગ્નમા ગયા હતા તેઓને લકવાનો હુમલો આવ્યો છે અને તેમની વાચા તથા હાથપગનુ હલન ચલન ચાલ્યા ગયા છે. તેઓ જલ્દીથી સાજા થઈ જાય તેવી ભાવના ભાવીઍ છિયે.

મૃત્યુ

હાલ : મોરબી
મરનારનુ નામ : કમલાબેન નગીનદાસ દોશી
ઉમર : 78 વર્ષ
અવસાન તારીખ : 30-06-2009
પતિ : સ્વ. નગીનદાસ દલિચંદ દોશી
દીકરા : હર્ષદ,કીશોર,દેવેન્દ્ર,કિરીટ,જયેશ ,પરેશ અને રોહિત
દીકરી : રીટા નિલેશ ગાંધી
દીયર : સ્વ. પૂનમચંદ, સ્વ.શાંતિલાલ અને સેવંતિલાલ
નણન્દ : સ્વ. માનકુવર અને સ્વ. ધનકુવર
પિતાશ્રી: મનસુખલાલ ચતુરભાઇ શાહ
ભાઈઓ : પ્રવિણભાઈ અને પ્રફુલ્લભઈ
બહેનો : નર્મદાબેન ,અનસૂયાબેન અને ઇન્દુબેન

વર્ષગાંઠ (03-07)

1 ) દોશી ભારતી શૈલેશ મનસુખલાલ
2 ) દોશી જીનાલી કેતન ચમનલાલ
3 ) ઘૉલાણી શાંતિલાલ સોમચંદ
4 ) મણિયાર નીતિ ચિરાગ
5 ) મેહતા પ્રદીપ રમણિકલાલ કપૂરચંદ
6 ) મેહતા નરેશ મનહરલાલ
7 ) મેહતા મૉનીકા હિતેષ ઈન્દ્રકુમાર
8 ) સંઘવી અક્ષય બિપીન મોહનલાલ

આપ સર્વેને વર્ષગાંઠની વધાઈ.

Thursday, July 2, 2009

મૃત્યુ

વતન : રંગપર-બેલા (મોરબી)
હાલ : માલાડ
મરનારનુ નામ : મિતા રાજેશ દોશી
ઉમર : 42 વર્ષ
અવસાન તારીખ :29-06-2009
પતિ : રાજેશ કાંતિલાલ દોશી
દિકરીઑ : શ્રુતિ અને સલૉની
સસરા : કાંતિલાલ કેશવલાલ દોશી
સાસુ : જયશ્રીબેન
દીયર : અતુલ
દેરાણી : આરતી
નણદ : સોનલ
નણદોઈ : દર્શન મેહતા
ભત્રીજા: શ્રેણીક અને ધ્રુવીન
પિતાશ્રી: ભુપતરાય હિંમતલાલ શાહ
માતુશ્રી : ભાનુમતીબેન

વર્ષગાંઠ (02-07)

આજે જેમની વર્ષગાંઠ છે તેઓ છે

1 ) ગાંધી ધીરેન મધુસુદન લાલચંદ
2 ) શાહ દિપેન મધુકર શાંતિલાલ
3 ) શાહ સંદેશ અનંતરાય
4 ) ત્રેવાડિયા દૃતિ જિગર દલસૂખભાઈ

આપ સર્વેને વર્ષગાંઠ મુબારક

Wednesday, July 1, 2009

વર્ષગાંઠ (01-07)

1 ) દોશી શૈલેશ દલિચંદ
2 ) ગાંધી મમતા કિશોરચન્દ્ર
3 ) ઘૉલાણી મૂકેશ ચંદ્રકાંત ચુનીલાલ
4 ) મેહતા પ્રફુલ્લા અનંતરાય
5 ) મેહતા ભાવના ભરત મગનલાલ
6 ) મેહતા હેતલ રજનીકાંત હિંમતલાલ
7 ) પારેખ સુધા અનંતરાય સોમચંદ
8 ) શાહ ડૉ. હર્ષ દિલીપ રતિલાલ
9 ) શાહ વર્ષા પ્રફુલ નવલચંદ
10) શાહ સુધા હરેશ સુખલાલ
11) શાહ મૌલિક હસમુખ પ્રદ્યુતભાઈ
12) શાહ ધર્મીષ્ઠા હરેન હસમુખરાય
13) શેઠ સોનાલી રોનક મનહરલાલ

આપ જીયો હજારો સાલ.